વિરપુર ધામમાં ભાવિકો ઉમટી પડયાં

પૂજય જલારામ બાપાની કર્મ ભુમિ એવા વિરપુર ધામ ખાતે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં છે આજે જલારામ બાપાનાં મંદિરે ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે અને દર્શનનો લાભ લઈ રહ્યાં છે. પૂજય ગાદીપતિ રઘુરામબાપાનાં માર્ગદર્શન હેઠળ જલારામ બાપાનાં પરિવારો દ્વારા પ્રસાદ-ભોજનનાં કાર્યક્રમો યોજાય રહ્યાં છે.

Leave A Reply