વિરપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની ભાવભેર થયેલ ઉજવણી

સંત શિરોમણી પુજય જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની વિરપુર સહિત સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં પણ પૂજન, અર્ચન, આરતી, સમુહ પ્રસાદ ભોજન, અન્નકુટ દર્શન અને શોભાયાત્રા યોજાઈ હતી.

Leave A Reply