Monday, July 22

આવતીકાલે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો પ્રારંભ થશે

ગીર-સોમનાથ જીલ્લામાં આવેલાં સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો પ્રારંભ થશે ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.

Leave A Reply