Wednesday, April 1

ગિરનારની પાવનકારી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલે ૩૧ ઓકટોબરનાં મધ્યરાત્રીએ પ્રારંભ થશે અને ૪ નવેમ્બરનાં પૂર્ણ થશે પરંતુ કેટલાંક ઉતાવળીયા યાત્રાળુઓએ ગિરનારની પરિક્રમાનો પ્રારંભ કરી દીધો છે.

Leave A Reply