Saturday, September 21

આવતીકાલે દેવદિવાળી- તુલસી વિવાહનાં યોજાશે કાર્યક્રમ

કારતક સુદ-૧૧ અને દેવદિવાળીનાં પર્વ પ્રસંગે આવતીકાલે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દેવોનાં પર્વની ઉજવણી કરવામાં આવશે તેમજ તુલસી વિવાહનાં કાર્યક્રમો પણ યોજાશે.

Leave A Reply