Monday, July 22

ગિરનાર પરિક્રમા માટે લોકો ટ્રેન ઉપર બેસીને પહોંચ્યાં

ગિરનારની પરિક્રમા શરૂ થઈ રહી છે ત્યારે અનેક શ્રધ્ધાળુઓ છેલ્લાં બે દિવસથી જે કોઈ વાહન મળે તેમાં બેસીને ભવનાથ તળેટીમાં જાય છે અને ખાસ કરીને ટ્રેન ઉપર પણ બેસીને મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ જૂનાગઢ આવી રહ્યો છે.

Leave A Reply