Wednesday, April 1

દેવદિવાળીની સર્વત્ર ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં આજે કારતક સુદ-૧૧ દેવદિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ દેવમંદિરોમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. લોકોએ પોતાનાં ઘરે રંગોળી બનાવી તેમજ તુલસીજીને દિવડા પ્રગટાવી અને પુજન કર્યું હતું.

Leave A Reply