Saturday, September 21

દેવદિવાળીનાં દિવસે તુલસી વિવાહનાં કાર્યક્રમો યોજાયા

આજે દેવદિવાળીનાં પર્વ પ્રસંગે સૌરાષ્ટ્રમાં ભગવાન શાલીગ્રામ અને તુલસીજીનાં લગ્નોત્સવનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યાં છે.

Leave A Reply