Monday, May 20

આજે મધ્યરાત્રીથી ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે મધ્યરાત્રીનાં પ્રારંભ થઈ રહ્યો છે. ભવનાથ વિસ્તારમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં છે.

Leave A Reply