Wednesday, April 1

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની આજે સર્વત્ર ઉજવણી થઈ રહી છે અને ઠેર-ઠેર શ્રધ્ધાંજલી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આજે જૂનાગઢ શહેરમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, સામાજીક સંગઠનો, શાળાઓ દ્વારા પુષ્પાંજલી સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Leave A Reply