Wednesday, April 1

જૂનાગઢમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે આજે શ્રધ્ધાંજલીનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે આજે જૂનાગઢ શહેરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો અને તંત્રનાં પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply