ગિરનાર પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ લાખો ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી

જૂનાગઢનાં ગિરનારની પાવનકારી પરિક્રમા ગઈકાલે મધ્યરાત્રીએ સંતોની ઉપÂસ્થતિમાં શરૂ કરવામાં આવી હતી. આ પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ ૪.૮૬ લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી અને વતનની વાટ પકડી હતી. ગઈકાલે પરિક્રમાનાં પ્રારંભે સંતો-મહંતો-પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply