અક્ષરધામનાં આજે રપ વર્ષ પૂરાં ઃ રજત જયંતી મહોત્સવની ઉજવણી

બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્થાનાં ગાંધીનગર ખાતેનાં વિશ્વ પ્રસિધ્ધ અક્ષરધામ મંદિરને રપ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે તેનો રજત જયંતી મહોત્સવ ઉજવાય રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંસ્થાનાં વડા મહંત સ્વામી મહારાજ પણ આજે ખાસ ઉપÂસ્થત રહી અને ઉદ્‌બોધન કરશે.

Leave A Reply