Friday, April 19

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં

Want create site? Find Free WordPress Themes and plugins.

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો સતાવાર રીતે મંગળવારની મધ્યરાત્રીએ પ્રારંભ થયા બાદ ર,ર૬,૮પપ ભાવિકો વનવિભાગનાં ચોપડે વધુ નોંધાયા છે જયારે ૭,૧૩,પર૦ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી અને આગળ નીકળી ગયા છે આમ માનવ મહેરામણ પરિક્રમામાં ઉમટી પડયાં છે અને જંગલમાં મંગલ જેવું વાતાવરણ સર્જાયું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

20 − 13 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud