આ વર્ષે અંદાજીત ૧૦ લાખ લોકોએ પરિક્રમાનું ભાથું બાધ્યું

સતાવાર રીતે આંકડા જાઈએ તો ગિરનાર લીલી પરિક્રમાનાં ૮, ૬૭, ૬૮૦ પરિક્રમાર્થીઓ કંટ્રોલ રૂમમાં નોંધાયા છે પરંતુ અગાઉનાં યાત્રાળુઓ મળીને અંદાજીત દસેક લાખ લોકોએ પરિક્રમાનું ભાથું બાધ્યું છે.

Leave A Reply