Sunday, December 8

રાંધણગેસનાં ભાવ વધારાનો જૂનાગઢમાં વિરોધ

રાંધણગેસના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારાને લઈ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેર અને જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રવિવારે તળાવ દરવાજા ખાતે ભાવ વધારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Leave A Reply