આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજકોટમાં

વિધાનસભાની ચુંટણી અન્વયે રાજકીય પક્ષો ચોકઠાં ગોઠવવામાં મશગુલ બની ગયા છે ત્યારે આજે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ રાજકોટ આવ્યા છે અને બેઠકોનો દૌર શરૂ કર્યો છે.

Leave A Reply