પરિક્રમા દરમ્યાન ભવનાથ મંદિરમાં ૩.ર૮ લાખ રૂપિયાનું દાન મળ્યું

જૂનાગઢ નજીક આવેલાં ગિરનાર ક્ષેત્રમાં ગિરનારની લીલી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે ત્યારે પરિક્રમાર્થીઓ ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતાં હોય છે. પરિક્રમા દરમ્યાન ભવનાથ મંદિરની દાનપેટીમાં રૂ.૩.ર૮ લાખ રૂપિયાનું દાન મળ્યું હતું.

Leave A Reply