આજે દામોદરકુંડમાં ભરાશે નવા નીર

પરિક્રમા પૂર્ણ થયા બાદ સતત ૧૧ દિવસ સુધી સ્વચ્છતાં અભિયાન હાથ ધરાયું છે અને ભવનાથ ચોખ્ખું થયું છે ત્યારે આજે દામોદરકુંડમાં નવા નીરથી ભરી દેવામાં આવશે.

Leave A Reply