Tuesday, July 16

જૂનાગઢ જીલ્લામાં ૩૦ થી ૩૯ વયની વય જુથમાં સૌથી વધુ મતદારો નોંધાયા

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ચુંટણીપંચ સજ્જ થયું છે જૂનાગઢ જીલ્લામાં ૩૦ થી ૩૯ વય જુથનાં પ.૩૯ લાખથી વધારે મતદારો નોંધાયા છે.

Leave A Reply