સૌરાષ્ટ્રમાં હવે ઘઉંનું વાવેતર શરૂ થશે

સૌરાષ્ટ્રમાં હવે મગફળીની મોસમ પુરી થઈ ગઈ છે અને હવે ઘઉંનું વાવેતર પુરજાશમાં થયું છે ત્યારે ગીરસોમનાથ જીલ્લામાં પણ કેટલાંક ગામોમાં આગોતરૂં ઘઉંનું વાવેતર કરી દેવાયું છે.

Leave A Reply