Monday, June 24

જૂનાગઢ જીલ્લામાં યોજાનાર ૪પ દિવ્યાંગ મતદારો પ્રથમવાર કરશે મતદાન

જૂનાગઢ જીલ્લામાં યોજાનાર વિધાનસભાની ચુંટણીને લઈ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને નાયબ ચુંટણી અધિકારી જી.વી.મિયાણીનાં માર્ગદર્શનમાં વીવીપેટ અંગે લોકજાગૃતિનાં કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે આ વખતે ૪પ દિવ્યાંગ મતદારો પ્રથમવાર મતદાન કરશે.

Leave A Reply