Tuesday, July 16

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષો મેદાને – ઉમેદવારોનું થશે લિસ્ટ જાહેર

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં વિવિધ બેઠકો ઉપર પોતાનાં ઉમેદવારો ઉભા રાખવા માટેની તૈયારી રાજકીય પક્ષોએ કરી છે અને જીત મેળવવાનાં ભરત સાથે આજકાલમાં જ નામાંવલી જાહેર થાય તેવા નિર્દેશો મળે છે.

Leave A Reply