સોરઠમાં ફુલગુલાબી ઠંડીનો દૌર શરૂ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલથી ફુલગુલાબી ઠંડીનો દૌર શરૂ થયો છે આજે સવારથી જ ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો અને લોકોને ગરમ વ†ો ધારણ કરવા પડયાં હતા. જયારે ઈલેકટ્રીક ઉપકરણો મોડી રાત્રીનાં બંધ કરવા પડે તેવી ઠંડી શરૂ થઈ હતી.

Leave A Reply