જૂનાગઢમાં નરસિંહ મહેતાં હારમાળા જયંતીની ઉજવણી થશે

આદ્યકવિ નરસિંહ મહેતાજીની પ૬રમી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવશે. રવિવારે સાંજે પ.૩૦ કલાકે હાટકેશ શિવાલય, ગંધ્રપવાડા ખાતે શ્રી ઉમાકાંત રાજયગુરૂનું આખ્યાન યોજાશે. શશીન નાણાંવટી, ધવલ વસાવડા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave A Reply