Saturday, April 4

ભવનાથમાં દેવીપુજક સમાજનાં સુરાપુરાનાં સ્થાનકમાં તોડફોડ પ્રશ્ને આવેદનપત્ર અપાયું

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલી દેવીપુજક સમાજનાં સુરાપુરા લાખાદાદાનાં સ્થાનકમાં કોઈએ તોડફોડ કરતાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને દેવીપુજક સમાજનાં ટોળેટોળા બનાવનાં સ્થળે દોડી જઈ અને તોફાની તત્વોને ઝડપી લેવાની માંગણી કરવામાં આવી હતી અને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Leave A Reply