આજે જૂનાગઢનું તાપમાન ૧૪.૮ ડિગ્રી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનું તિવ્ર મોજું પ્રવર્તી રહ્યું છે આજે જૂનાગઢનું તાપમાન ૧૪.૮ ડિગ્રી છે અને આવતીકાલથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થવાનો છે. તેમજ નવેમ્બરનાં એન્ડમાં ફરી ઠંડીનું મોજું પ્રસરી જાય તેવી હવામાન વિભાગની આગાહી રહેલી છે.

Leave A Reply