જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર

ગુજરાત વિધાનસભાની આગામી ૯ ડિસેમ્બરનાં રોજ યોજાનારી ચુંટણી અંગે ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાનાં છેલ્લા દિવસે જૂનાગઢ જીલ્લામાં પાંચ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાવવામાં ઘસારો જાવા મળ્યો હતો જૂનાગઢ જીલ્લાની માણાવદર જૂનાગઢ વિસાવદર, કેશોદ અને માંગરોળની બેઠક ઉપર મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે યોજાનાર છે.

Leave A Reply