શાકમાર્કેટમાં લાલ મરચાનું આગમન

શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે ત્યારે અનેક પ્રકારનાં શાકભાજીથી શાકમાર્કેટ ઉભરાય રહી છે આ દરમ્યાન અથાણાં માટે ઘરે-ઘરે વપરાતાં લાલ મરચાનું પણ આગમન થયું છે.

Leave A Reply