દિલ્હીમાં મોદી સરકાર વિરૂધ્ધ ખેડુતોનો ઉગ્ર રોષ

દેશભરમાં મોદી સરકાર વિરૂધ્ધ ખેડુતોનો રોષ વધી રહ્યો છે ૧૯ રાજયોનાં ૧ લાખથી પણ વધુ ખેડુતોએ દિલ્હીમાં એકઠાં થઈ મોદી સરકાર સામે દેખાવો કર્યા હતા. અને સરકારની સમક્ષ પોતાની માંગણી મુકી હતી.

Leave A Reply