Sunday, January 19

ગુજરાતની વિધાનસભાની ચુંટણી પછી ૧પ ડિસેમ્બરથી સંસદનાં શિયાળુસત્રની શકયતા

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીનાં બીજા અને અંતિમ તબક્કાનાં મતદાનનાં બીજા દિવસથી એટલે કે તા.૧પ ડિસેમ્બરથી સંસદનું શિયાળુસત્ર શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે.

Leave A Reply