જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકો ઉપર ૬૪ ફોર્મ માન્ય – આવતીકાલે ચિત્ર સ્પષ્ટ

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો રહ્યાં બાદ ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો જયારે જીલ્લાની પાંચેય બેઠકો ઉપર કુલ ૬૪ ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યાં છે અને આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનાં દિવસે ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનાય છે.

Leave A Reply