ભવનાથમાં દેવીપુજક સમાજનાં સ્થાનકમાં તોડફોડ કરનાર ઝડપાયો

ભવનાથ વિસ્તારમાં દેવીપુજક સમાજનાં સુરાપુરા લાખાદાદાનું સ્થાનક આવેલું છે. આ સ્થાનકમાં કોઈએ તોડફોડ કરી હતી અને જેનાં કારણે દેવીપુજક સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આ દરમ્યાન પોલીસે ગઈકાલે ઈન્દ્રેશ્વર તરફનાં જંગલમાંથી તોડફોડ કરનારા શખ્સને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply