Sunday, January 19

વિધાનસભાની ચુંટણીને લઈને પેરામિલીટ્રી ફોર્સને લેવા એસટીની બસો રવાના

જૂનાગઢ જીલ્લામાં વિધાનસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પેરામિલીટ્રી ફોર્સની સેવા લેવામાં આવશે અને આ જવાનોને લેવા માટે જૂનાગઢ એસટી ડીવીઝન હેઠળનાં પાંચ ડેપોની ર૦ બસો રવાનાં થઈ છે.

Leave A Reply