જૂનાગઢમાં ફરી ઠંડીમાં વધારો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો રહ્યાં બાદ ઠંડીનો પારો ગગળ્યો હતો અને ૧૪.૪ડીગ્રી તાપમાન થયું હતું. શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દિધું છે.

Leave A Reply