જૂનાગઢમાં પેરા મીલ્ટ્રી ફોર્સના જવાનોનું સઘન પેટ્રોલીંગ

જૂનાગઢ વિધાનસભાની ચૂંટણી શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે આ દરમ્યાન સુરક્ષાનો હવાલો પેરા મીલ્ટ્રી ફોર્સને સોંપવામાં આવ્યો છે. ગઈકાલે વિવિધ વિસ્તારોમાં પેરા મીલ્ટ્રી ફોર્સના જવાનોએ ફુટ પેટ્રોલીંગ કર્યું હતું.

Leave A Reply