Monday, June 17

માં મહાલક્ષ્મી માતાજીનાં પાટોત્સવની આજે ઉજવણી

જૂનાગઢ શહેરમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીનાં પાટોત્સવની આજે ઉજવણી કરવામાં આવી છે આજે સવારનાં ૧૦ થી ૧ર દરમ્યાન નવચંડી પાઠનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવિકો ઉમટી પડયાં હતા અને ભાવપૂર્વક માતાજીને વંદના કરી હતી.

Leave A Reply