Wednesday, April 1

જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠક માટે સાત હજારથી વધુ કર્મચારીઓને કામગીરી સોંપાશે

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં મતદાનને લઈને જૂનાગઢ ચુંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ૭ હજારથી વધુ કર્મચારીઓને ચુંટણીની ફરજ સોંપવામાં આવશે.

Leave A Reply