Saturday, October 19

નરસિંહ મહેતા સરોવરમાં ગાંડી વેલનું ફરી આક્રમણ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં ફરી એકવાર ગાંડી વેલનું આક્રમણ શરૂ થયું છે. ગાંડી વેલને ભૂતકાળમાં ભારે શ્રમયજ્ઞ કરી દૂર કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પાણીની કાયમી સુવિધા માટે કોઈ કારગત ઉપાય કરવાની માંગણી પણ ઉઠવા પામી છે.

Leave A Reply