Thursday, April 9

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-રાહુલ ગાંધી ગુજરાતમાં

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે પ્રચાર તંત્રમાં મોટા ગજાના નેતાઓ જારશોરથી લાગી ગયા છે. આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. આજે સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પાસે પ્રાંચીમાં વિશાળ સભાને સંબોધન કરી રહ્યા છે. જયારે કોંગ્રેસના રાહુલ ગાંધી બપોરે ૧ વાગ્યે સોમનાથ મંદિરે દર્શનનો લાભ લીધો હતો. આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે.

Leave A Reply