Saturday, October 19

રાંદલ માંના લોટાનો ઉત્સવ ઉજવાયો

જૂનાગઢ નજીકના પાદરીયા ગામે રાંદલ માતાજીનું ધામ આવેલું છે. અહીં ર૧૬ લોટાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પૂનમ આઈના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. શા†ી વિજયભાઈએ નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો સંપન્ન કરાવ્યા હતા. ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply