Monday, June 17

ચાર ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં જાહેરસભા

ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે રાજકીય પક્ષો દ્વારા પોતપોતાનાં ઉમેદવારોને વિજેતા બનાવવા જારશોરથી ચુંટણી પ્રચાર તંત્ર ચાલી રહ્યું છે આ દરમ્યાન આગામી તા.૪ ડિસેમ્બરનાં રોજ જૂનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ છે અને તેને લઈને તડામાર તૈયારી હાથ ધરાઈ છે.

Leave A Reply