Wednesday, July 24

જૂનાગઢ જીલ્લા માટે ૧૩પ જેટલી એસટી બસો ફાળવાઈ

જૂનાગઢ જીલ્લામાં મતદાનનાં આગલા દિવસે ઈવીએમ પોલીંગ સ્ટાફને પહોંચાડવા માટે અને મતદાન પૂર્ણ થતાં પરત લાવવા માટે ૧૩પ એસટી બસ ફાળવવામાં આવી છે.

Leave A Reply