જૂનાગઢમાં શનિવારે હાર્દિક પટેલની સભા

NEW DELHI,INDIA SEPTEMBER 30: Press conference by Hardik Patel in New Delhi.(Photo by Yasbant Negi/India Today Group/Getty Images)

ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે પાસ સમિતિનાં નેજા હેઠળ જૂનાગઢનાં ઝાંઝરડા બાયપાસ ચોકડી Âસ્થત સત્યમ્‌ પાર્ટી પ્લોટ ખાતે શનિવારે હાર્દિક પટેલની સભાનું આયોજન થયું છે.

Leave A Reply