જૂનાગઢ જીલ્લા વિધાનસભાની પાંચ બેઠકોની ચુંટણીની તૈયારીમાં સજ્જ તંત્ર

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર આગામી તા.૯ ડિસેમ્બરનાં રોજ મતદાન થનાર છે ત્યારે જૂનાગઢ જીલ્લા ચુંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તા, નાયબ ચુંટણી અધિકારી જી.વી.મીયાણીનાં માર્ગદર્શન હેઠળ ઈવીએમ, વીવીપેટ કર્મચારીઓનું રેન્ડ માઈજેશન થઈ ગયું છે અને ચુંટણીલક્ષી તૈયારીને ઓપ આપવામાં આવ્યો છે.

Leave A Reply