Saturday, September 21

જૂનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડી

જૂનાગઢ સહિત સોરઠ પંથક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું પ્રસરી ગયું છે ગઈકાલે દિવસ દરમ્યાન ઠંડી રહી હતી જયારે આજે સવારથી જ ઠંડુગાર વાતાવરણ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે.

Leave A Reply