ધોબી સમાજનાં સમુહલગ્નમાં વ્યસન મુકિતનાં સંકલ્પ લેવાયા

જૂનાગઢ શહેર સમસ્ત હિંદુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા ભવનાથ ખાતે પાંચમાં સમુહલગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા. આ સમુહલગ્નોત્સવમાં ૧૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા અને વ્યસન મુકિતનો સંકલ્પ લેવાયો હતો.

Leave A Reply