જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકો ઉપર ૩૬૦૬ કર્મચારીઓએ કર્યું મતદાન

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે બે દિવસ દરમ્યાન કુલ ૩૬૦૬ કર્મચારીઓએ મતદાન કર્યું છે. ગઈકાલે મતદાન પૂર્ણ થતાં મતપેટીઓ સીલ કરી જે-તે ચુંટણી અધિકારીને સોંપી દેવામાં આવી હતી.

Leave A Reply