જૂનાગઢ સહિત ગીરનાર ક્ષેત્રમાં ગુરૂ દત્તાત્રેય જયંતિની ભાવભેર થયેલ ઉજવણી

????????????????????????????????????

ગઈકાલે ભગવાન દત્તાત્રેયજીની જયંતિ નિમિતે જૂનાગઢ સહિત ગીરનાર પર્વત ઉપર અને ભવનાથ ક્ષેત્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂ દત્તાત્રેયજીનાં મંદિરે પણ હજારો દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડયાં હતા. અંબાજી, ગુરૂ ગોરખનાથ, ગુરૂ દત્તાત્રેય શિખરે દર્શન કર્યા બાદ દત્ત જયંતિ નિમિતે કમંડળ કુંડ ખાતે યોજાયેલા દત્તયાગયજ્ઞનાં દર્શન કરી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Leave A Reply