જૂનાગઢ અને સોરઠમાં ભેજવાળું વાતાવરણ ઃ વરસાદની સંભાવના

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ધાબળીયા વાતાવરણ વચ્ચે વરસાદની શકયતા જાવાઈ રહી છે આજે ભેજ પપ ટકા રહ્યો છે અને મેકસીમમ તાપમાન રર.૦૪ તથા મીનીમમ તાપમાન ર૦.૯ ડિગ્રી રહ્યું છે.

Leave A Reply